ખુદાવંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુદાવંત

વિશેષણ

  • 1

    ઈશ્વરતુલ્ય (સાહેબ, અન્નદાતા ઇ૰ જેમ રાજારાણી કે માલિકને સંબોધનરૂપે).

મૂળ

फा.