ખેદીવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેદીવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મિસરનો રાજા.

મૂળ

इं.; अ. खदीब