ખેદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેદો

પુંલિંગ

  • 1

    કેડો; પીછો (ખેદો છોડવો, ખેદો મૂકવો, ખેદો લેવો).

મૂળ

सं. खेद=પ્રયત્ન ઉપરથી ?