ખંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંધ

પુંલિંગ

 • 1

  +ખભો; ખાંધ.

મૂળ

सं. स्कंध; प्रा. खंध

ખંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંધું

વિશેષણ

 • 1

  લુચ્ચું; ધૂર્ત.

મૂળ

સર૰ म. खंदा; फा. खंद:?

ખૂંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંધ

સ્ત્રીલિંગ

 • 1

  (પશુના) વાંસા પર હોતો ઢેકો.

 • 2

  વાંસો વળી જવાથી થતો ઢેકો (માણસને).

મૂળ

જુઓ ખાંધ

ખૂંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંધું

વિશેષણ

 • 1

  વાંસે ખૂંધવાળું (માણસ).