ખધ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખધ્યા

સ્ત્રીલિંગ

  • 1

    +ક્ષુધા; ભૂખ.

  • 2

    વારંવાર ખાવાની ઇચ્છા કે વૃત્તિ (ચ.).

મૂળ

दे. खद्ध=ભૂખ્યું