ખૂધરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂધરું

નપુંસક લિંગ

  • 1

    ખોતરણું; દ્વેષ ખાતર કાઢેલી ભૂલ; વાંધોવચકો; છિદ્ર.

મૂળ

सं. क्षुद्र; प्रा. खुद्द પરથી?