ખેધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેધો

પુંલિંગ

  • 1

    કેડો; પીછો (ખેધો છોડવો, ખેધો મૂકવો, ખેધો લેવો).

મૂળ

सं. खेद =પ્રયત્ન ઉપરથી ?