ખૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂન

નપુંસક લિંગ

 • 1

  લોહી.

 • 2

  ખૂનની-વેરની તરસ; ખૂનસ.

 • 3

  જીવથી મારી નાંખવું તે; હત્યા.

મૂળ

फा.

ખેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેન

નપુંસક લિંગ

 • 1

  ક્ષયરોગ.

 • 2

  કંટાળો આપે-માથું ફોડાવે એવું માણસ કે કામ; નડતર; પીડા.

 • 3

  મુસીબત; વિપદ.

મૂળ

સર૰ म. खैन