ખનખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખનખન

સ્ત્રીલિંગ

 • 1

  છંદ; વ્યસન.

 • 2

  ખંત.

 • 3

  તપાસ; ખણખોદ.

 • 4

  શંકા; હાજત (ઝાડા પેશાબની); ખણસ.