ખૂનખાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂનખાર

વિશેષણ

  • 1

    લોહી રેડાય એવું (ઉદા૰ યુદ્ધ).

  • 2

    ઘાતકી; ખૂની.

મૂળ

फा.