ખુન્નસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુન્નસ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂન કરાવે એવી ઝેરી લાગણી; વેરઝેર.

નપુંસક લિંગ

  • 1

    ખૂન કરાવે એવી ઝેરી લાગણી; વેરઝેર.

મૂળ

જુઓ ખૂનસ