ખૂનરેજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂનરેજી

સ્ત્રીલિંગ

  • 1

    લોહી રેડવું તે; કાપાકાપી; કતલ.

  • 2

    લોહી રેડાય એવી ખૂનખાર મારામારી.

મૂળ

+રેજી (फा. रेजी़)