ખૂનસે ભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂનસે ભરાવું

  • 1

    વેર લેવાની લાગણી બરોબર વ્યાપવી કે જામવી.