ગુજરાતી

માં ખુનામરકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખુનામરકી1ખૂનામરકી2

ખુનામરકી1

સ્ત્રીલિંગ

  • 1

    ખૂનરેજી; કાપાકાપી.

મૂળ

ખૂન+મરકી

ગુજરાતી

માં ખુનામરકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખુનામરકી1ખૂનામરકી2

ખૂનામરકી2

સ્ત્રીલિંગ

  • 1

    લોહી રેડવું તે; કાપાકાપી; કતલ.

  • 2

    લોહી રેડાય એવી ખૂનખાર મારામારી.

મૂળ

+રેજી ( फा. रेजी़)