ખની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખની

સ્ત્રીલિંગ

  • 1

    ખાણ.

મૂળ

सं.

ખૂની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂની

વિશેષણ & પુંલિંગ

  • 1

    ખૂન કરે એવું; ઘાતકી.

  • 2

    ખૂન કરનારું; હત્યારું.