ગુજરાતી

માં ખપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપ1ખૂંપ2ખેપ3

ખપ1

પુંલિંગ

 • 1

  વાવર; વપરાશ.

 • 2

  ઉપયોગ; અગત્ય; જરૂર.

 • 3

  તંગી; ખોટ.

 • 4

  માલનો ઉપાડ; ખપત.

મૂળ

'ખપવું' ઉપરથી

ગુજરાતી

માં ખપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપ1ખૂંપ2ખેપ3

ખૂંપ2

પુંલિંગ

 • 1

  પરણવા જતાં વરને પહેરવાનો ફૂલનો એક શણગાર.

 • 2

  ખૂંપરો; હજામત કરતાં રહી ગયેલા ખાંપા જેવા વાળ.

ગુજરાતી

માં ખપની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપ1ખૂંપ2ખેપ3

ખેપ3

સ્ત્રીલિંગ

 • 1

  ભાર લઈને કોઈ દૂરની જગાએ જઈ આવવું તે; આંટો; ફેરો.

 • 2

  લાંબી મુસાફરી; સફર.

 • 3

  ફેરાનું મહેનતાણું.

 • 4

  ધોબીને ધોવા આપેલાં લૂગડાંની ગાંસડી.

 • 5

  વેપારની વસ્તુનું એક દેશથી બીજે દેશ આવવું તે.

 • 6

  પછવાડે લાગવું તે; ખંત.

 • 7

  હપતો; વારો.

મૂળ

सं. क्षेप

વિશેષણ

 • 1

  ખૂંપી ગયું હોય એવું; ગરક.

મૂળ

सं. गुम्फ् ઉપરથી दे. खुंपा ?