ખેંપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંપટ

વિશેષણ

  • 1

    સુકલકડી; ખૂબ પાતળું.

ખેપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેપટ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ધૂળ; કચરો.

ખેપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેપટ

અવ્યય

  • 1

    મૂઠીઓ વાળીને; ઝપાટાબંધ (જેમ કે, દોડવું).