ગુજરાતી

માં ખપેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખપેડી1ખૂંપડી2

ખપેડી1

સ્ત્રીલિંગ

 • 1

  ઊગતા છોડ ખાઈ જનારું એક જીવડું.

 • 2

  છોડું; પોપડો.

 • 3

  ગૂંગૂં.

ગુજરાતી

માં ખપેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખપેડી1ખૂંપડી2

ખૂંપડી2

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ખૂંપડો.

મૂળ

दे. खुंपा