ખપેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપેડો

પુંલિંગ

  • 1

    ખપરડો; વાંસની ટટ્ટી.

  • 2

    પાલખમાં વપરાતો વાંસનો ત્રાપો.

ખૂંપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંપડો

પુંલિંગ

  • 1

    વરસાદથી બચવા (મહુડાના) પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ.