ખપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપત

સ્ત્રીલિંગ

 • 1

  વેચાણ; ઉપાડ.

ખપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપતું

વિશેષણ

 • 1

  વપરાય એવું ઉપયોગી.

 • 2

  વેચાય એવું.

 • 3

  વ્યવહારમાં ચાલે એવું; લેવાય ખવાય એવું.