ખેપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેપન

નપુંસક લિંગ

  • 1

    બહાર કાઢવું-નાખી દેવું તે.

  • 2

    દુઃખ; પીડા.

મૂળ

सं.क्षेपन

ખપનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપનું

વિશેષણ

  • 1

    ઉપયોગી.