ખપ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપ્પર

નપુંસક લિંગ

  • 1

    જેમાં આવેલું બધું નાશ પામે એવું પાત્ર (દેવીનું).

  • 2

    ઝેરી નારિયેળીનું કે બીજું કોઈ પણ ભિક્ષાપાત્ર.

મૂળ

सं. खर्पर; प्रा. खप्पर