ખપરેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપરેલ

વિશેષણ

  • 1

    નળિયાંથી છાયેલું.

મૂળ

સર૰ हिं. खपडा=નળિયું

ખપરેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપરેલું

વિશેષણ

  • 1

    નળિયાંથી છાયેલું.

મૂળ

સર૰ हिं. खपडा=નળિયું