ગુજરાતી

માં ખપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપવું1ખૂપવું2ખૂંપવું3

ખપવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વેચાવું; ઉપાડ હોવો.

 • 2

  વપરાવું; ખરચાવું; ખતમ થવું.

 • 3

  લેખાવું; ગણાવું.

 • 4

  વહેવારમાં ખપતું હોવું.

 • 5

  જોઈવું; ખપમાં આવવું; કામ લાગવું.

મૂળ

सं. क्षप्

ગુજરાતી

માં ખપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપવું1ખૂપવું2ખૂંપવું3

ખૂપવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખૂંપવું; ઊંડું ઊતરવું; ભોંકાવું.

 • 2

  કળી જવુ; અંદર ઊતરી ચોટી જવું; ખૂંતવું.

મૂળ

प्रा. खुप्प

ગુજરાતી

માં ખપવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખપવું1ખૂપવું2ખૂંપવું3

ખૂંપવું3

 • 1

  ખૂપવું; ઊંડું ઊતરવું; ભોંકાવું.

 • 2

  કળી જવું; અંદર ઊતરી ચોંટી જવું; ખૂંતવું.