ગુજરાતી

માં ખૂપવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખૂપવવું1ખૂંપવવું2

ખૂપવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બરાબર ગોઠવવું; જમાવવું ('દેશ દેશ નવી દુકાન ખૂપવે; ત્યાં મુનીમ છે ઘણા'…).

મૂળ

જુઓ ખૂપવું

ગુજરાતી

માં ખૂપવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખૂપવવું1ખૂંપવવું2

ખૂંપવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ખૂંપવું'નું પ્રેરક.