ખપાટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપાટિયું

નપુંસક લિંગ

  • 1

    ખપાટ; વાંસની ચીપ.

  • 2

    વાંસનું-લાકડાનું ફાડિયું.

  • 3

    એક વનસ્પતિ.