ખંપાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંપાલી

સ્ત્રીલિંગ

  • 1

    ખેતીનું એક ઓજાર; પંજેટી.

મૂળ

'ખાંપાવાળી' કે 'ખાંપવું' ઉપરથી?