ખેપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેપી

વિશેષણ

  • 1

    આક્ષેપ કરનારું.

  • 2

    ['ખેપ'=ખંત ઉપરથી] ચાનકવાળું.

મૂળ

सं. क्षिप् ઉપરથી