ખપી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખપી જવું

  • 1

    વેચાઈ જવું.

  • 2

    યુદ્ધમાં કામ આવવું; મરી જવું-ખલાસ થઈ જવું (કોઈ કામ કે પ્રયત્નમાં).