ખફગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખફગી

સ્ત્રીલિંગ

  • 1

    ખફાપણું; નાખુશી; ઇતરાજી; રોષ (ખફગી વહોરવી, ખફગી વેઠવી).

મૂળ

फा.