ખૂબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂબ

વિશેષણ

  • 1

    સારું; સુંદર.

  • 2

    ઘણું; પુષ્કળ.

મૂળ

फा.