ગુજરાતી

માં ખબકાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખબકાવવું1ખબુકાવવું2

ખબકાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચોરવું; ઉચાપત કરવું.

ગુજરાતી

માં ખબકાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખબકાવવું1ખબુકાવવું2

ખબુકાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ખબૂકવું'નું પ્રેરક.