ખબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબડું

નપુંસક લિંગ

  • 1

    જાડું પડ કે થર-ખપોટું (ચ.).

મૂળ

જુઓ ખડબું; સર૰ म. खरवड

ખબડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબડ

વિશેષણ

  • 1

    જાડું; ઘટ્ટ (ઉદા૰ દૂધ).