ખબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબર

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  સમાચાર; બાતમી.

 • 2

  સંદેશો; કહેણ.

 • 3

  જાણ; જ્ઞાન; ભાન.

 • 4

  નજર; સંભાળ.

મૂળ

अ.