ખબરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબરદાર

વિશેષણ

  • 1

    હોશિયાર; કાબેલ.

  • 2

    સાવધ.

અવ્યય

  • 1

    'સાવધ રહો', યાદ રાખો' એવા અર્થનો ઉદ્ગાર.