ખબર લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબર લેવી

 • 1

  માહિતી મેળવવી.

 • 2

  ઝાટકણી કાઢવી.

 • 3

  વેર કાઢવું; વિતાડવું.

ખબર લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબર લેવી

 • 1

  સંભાળ રાખવી.

 • 2

  વેર લેવું.