ખબૂસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખબૂસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખંતથી પાછળ લાગવું-મંડવું; એકધ્યાન થવું.

મૂળ

दे. खपुसा=જૂતું પરથી?

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મારવું; ઝૂડવું.