ખૂબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂબી

સ્ત્રીલિંગ

 • 1

  ખાસ ગુણ; રહસ્ય.

 • 2

  મજા; લિજ્જત.

 • 3

  ચતુરાઈ.

 • 4

  સૌંદર્ય; ચમત્કાર.

 • 5

  ભલાઈ.