ખંભાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંભાતી

વિશેષણ

  • 1

    ખંભાત ગામનું કે તેને લગતું.

  • 2

    (મૂળ ખંભાતમાં બનતું) એક મજબૂત જાતનું (તાળું).