ખૂંભાનાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂંભાનાડું

નપુંસક લિંગ

  • 1

    કળશ અને જ્યોતને જોડતું નાડું; નાંગળ.

  • 2

    જીવ અને શિવના મિલન-બંધનું પ્રતીક (લોક.).