ખંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંભો

પુંલિંગ

  • 1

    થાંભલો; સ્તંભ.

મૂળ

सं. स्तंभ; प्रा, खंभ

ખભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખભો

પુંલિંગ

  • 1

    ધડ કે હાથ જ્યાં જોડાય છે તે અવયવ.

મૂળ

दे. खवय?