ગુજરાતી

માં ખમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખમ1ખૂમ2ખેમ3

ખમ1

સ્ત્રીલિંગ

  • 1

    બાહુ (કુસ્તી વખતે જે ભાગ થાબડવામાં આવે છે તે).

  • 2

    તે ભાગનો સ્નાયુ; 'બાઇસેપ્સ'.

મૂળ

फा.

ગુજરાતી

માં ખમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખમ1ખૂમ2ખેમ3

ખૂમ2

સ્ત્રીલિંગ

  • 1

    જાતિ; કુળ.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં ખમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખમ1ખૂમ2ખેમ3

ખેમ3

નપુંસક લિંગ

  • 1

    ક્ષેમ; સુખશાંતિ આપનારું; આબાદ.

  • 2

    સુખશાંતિવાળું; આબાદ.

  • 3

    સુખશાંતિ.

  • 4

    કલ્યાણ; શ્રેય.

  • 5

    આરોગ્ય.

  • 6

    (પ્રાપ્ત હોય તેની) સલામતી; સંરક્ષણ જેમ કે, યોગ-ક્ષેમ.

મૂળ

सं. क्षेम