ખમકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમકારો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી 'ખમ્મા ખમ્મા' એવો ઉદ્ગાર કાઢવો તે.

  • 2

    ખમકવું તે.