ખમખમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમખમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખમખમ અવાજ થવો.

  • 2

    ['ખમવું' નું દ્વિત્વ] ખમી લેવું; સહી કે વેઠીને ચૂપ રહેવું.