ગુજરાતી

માં ખમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખમણ1ખમણું2

ખમણ1

નપુંસક લિંગ

  • 1

    છીણીને કરેલો છૂંદો.

  • 2

    ખમણઢોકળાં.

ગુજરાતી

માં ખમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખમણ1ખમણું2

ખમણું2

વિશેષણ

  • 1

    ખમતું; ખમી શકે એવું.

મૂળ

જુઓ ખમવું