ખમણકાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમણકાકડી

સ્ત્રીલિંગ

  • 1

    ખમણી શકાય એવી કાકડી.

  • 2

    નાળિયેરનું ખમણ (દાળિયા અને મરીમીઠું નાંખી કરે છે તે).