ખમણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમણા

સ્ત્રીલિંગ

  • 1

    +ક્ષમા.

ખમણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કોઈ ઠરાવેલી તિથિએ સામટાં તેરમાનાં જમણ.