ખમતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમતું

વિશેષણ

  • 1

    ખમી શકે એવું.

  • 2

    ગજા પ્રમાણેનું.

  • 3

    સધ્ધર; પૈસાદાર.

મૂળ

'ખમવું' નું કૃ૰