ખમતખામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમતખામણું

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માગવી તે.

મૂળ

प्रा. खम ક્ષમવું+ खमणा=માફી માગવી તે