ખમતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમતલ

વિશેષણ

  • 1

    ખમનારું; સહન કરનારું.

મૂળ

'ખમવું' ઉપરથી